ફફડાટ / બોર્ડર પરના તણાવ વચ્ચે LoC પર જોવા મળી સંદિગ્ધ ચીજ, સેના થઇ એલર્ટ

pakistan drone shows in jammu kashmir loc

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં નિયંત્રણ રેખાની નજીક એક પાકિસ્તાની ડ્રોન ઉડતું જોવા મળતા સેના એલર્ટ થઇ છે અને તાત્કાલિક અસરથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અધિકારીઓનએ રવિવારે જણાવ્યું હતું કે, શનિવારે સાંજે ડ્રોન જવા મળ્યા બાદ આસપાસના વિસ્તારમાં સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ