સાવધાન / મામા ફઇનાં ભાઈ ભાંડુ સાથે લગ્ન ખતરનાક, પાકિસ્તાનમાં વધ્યો આ ગંભીર બીમારીનો ખતરો

pakistan cousin marriages create high risk of genetic disorders report

ઈસ્લામમાં મામા-ફઈના ભાઈ ભાંડુ સાથે લગ્ન કરવાની મંજૂરી છે. આમ તો લગ્નની આ આખી વ્યવસ્થા વૈકલ્પિક છે, પરંતુ પાકિસ્તાનના કેટલાંક શહેરોમાં નજીકના સંબંધમાં લગ્નને એક પરંપરા તરીકે જોવામાં આવે છે. જો કે, ક્લોઝ સંબંધીઓમાં લગ્નની પરંપરા કોઈ એક ધર્મ અથવા પાકિસ્તાન સાથે સંકળાયેલી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ