નિવેદન / પાક.ને હળવાથી લેવાનું પડી શકે છે ભારે, ગમે ત્યારે ગમે તેને હરાવી શકે, દિગ્ગજ ખેલાડીએ ભારતને આપી ચેતવણી

pakistan can beat any team on any given day says harbhajan singh on india vs pakistan match

ભારતીય સ્પિનર હરભજન સિંહે જણાવ્યું કે પાકિસ્તાની ટીમ અંગે ભવિષ્યવાણી થઈ શકે તેમ નથી કારણ કે તે કોઈ પણ ટીમને ગમે ત્યારે હરાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ