બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / pakistan at least 39 dead after bus accident in balochistans

એક્સિડન્ટ / VIDEO : પાક.માં પુલ પરથી ધડાડાભેર કોતરમાં પડેલી બસ ભડભડ સળગી ઉઠી, 39 લોકો ભડથું

Hiralal

Last Updated: 04:43 PM, 29 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં રવિવારે એક મોટો બસ એક્સિડન્ટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા હતા.

  • પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગોઝારો અકસ્માત
  • પુલના પીલર સાથે અથડાઈને કોતરમાં ખાબકી બસ
  • બસમાં આગ લાગતા 39 લોકો જીવતા બળી ગયા 

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાંથી વધુ એક માઠા સમાચાર આવ્યાં છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પેસેન્જર બસ કોતરમાં પડી જવાથી ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે પાકિસ્તાની મીડિયાને આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ વાહન ક્વેટાથી કરાચી જઇ રહ્યું હતું, જેમાં 48 મુસાફરો સવાર હતા. વધુ સ્પીડના કારણે લાસબેલા નજીક યુ-ટર્ન લેતી વખતે પુલના થાંભલા સાથે અથડાતા બસ કોતરમાં ખાબકી હતી. કોતરમાં પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી જેમાં ઘણા લોકો જીવતા બળી ગયા હતા. 

કેવી રીતે બની ઘટના
રવિવારે સવારે 48 મુસાફરોથી ભરેલી ક્વેટાથી કરાચી જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. પુલ પરથી પસાર થતા વળાંક લેતા બસ પીલર સાથે અથડાઈ હતી જેને કારણે તે ધડાડાભેર નીચે ખાબકી હતી, નીચે મોટા મોટા કોતર હતા. ધડાકાભેર જમીન પર પડતાં બસમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં મુસાફરો જીવતા બળી ગયા હતા, અત્યાર સુધીમાં 39 લોકો મર્યાં હતા જેમાંથી 17 લોકોની લાશ મળી આવી છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે તેમ તેમ વધારે લાશ મળશે. 

3 લોકોને બચાવી લેવાયા 
અંજુમે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, તેમને ડર હતો કે જાનહાનિનો આંકડો વધી શકે છે. 

17 મૃતદેહો મળ્યાં 
દુર્ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચતા પહેલા કુલ 6 મેચ રમી છે. જેમાંથી 5ની જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બાદ કરતાં દરેક હરિફને પરાજય આપ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ