ટેરર ફંડિંગ / વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદને વધુ 15 વર્ષની સજા, હવે તેને 5 કેસમાં કાપવી પડશે 36 વર્ષની સજા

Pakistan anti terror court sentences hafiz saeed to over 15 years in jail

વૈશ્વિક આંતકવાદી હાફિઝ સઈદને વધુ 15 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આતંકવાદી હાફિઝ સઈદને અત્યાર સુધીમાં ટેરર ફંડિંગ મામલે 5 કેસમાં સજા સંભળાવાઇ છે. જેને લઇને હવે તેને કુલ 36 વર્ષની સામૂહિક સજા કાપવી પડશે. એવું માનવામાં આવે છે કે બાકી બચેલું જીવન હવે તેને જેલમાં જ કાપવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ