નિર્ણય / મોદી સરકારનો 'યૂટર્ન', પેરામિલિટ્રી કેન્ટીનથી 1000થી વધારે વસ્તુઓને હટાવાનો નિર્ણય પાછો ખેંચ્યો

over 1000 imported products delisted from paramilitary canteen

દેશમાં બનેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે દેશભરની પેરામિલિટ્રી કેન્ટીનથી 1000થી વધારે ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવા સંબંધી સરકારી આદેશને સોમવારે પાછો ખેંચવામાં આવ્યો છે, કેમકે આ લિસ્ટમાં મોટા ભાગની વસ્તુઓ ભારતીય જોવા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ