બોટાદ દુષ્કર્મ કેસ / 'જલ્દીમાં જલ્દી દીકરીને ન્યાય અપાવો', દેવીપૂજક સમાજના રાજકોટમાં ઉગ્ર સૂત્રોચ્ચાર

Outrage of the Devi worshiping community in Rajkot

બોટાદમાં દેવીપૂજક સામજની બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે રાજકોટમાં લોકો દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કડક સજા આપવાની માગ કરાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ