રિપોર્ટ / ઓસામા બિન લાદેનના દિકરા હમઝાનુ મોત, અમેરિકાએ કર્યો દાવો

Osama Bin Laden Son Dead, Say US Intelligence Officials Report

આતંકી સંગઠન અલકાયદાના ચીફ રહેલા ઓસામા બિન લાદેનના દિકરા હમઝા બિન લાદેનનું મોત થયું છે. ત્રણ અમેરિકાના અધિકારીઓના હવાલા દેતાં મીડિયા રીપોર્ટે દાવો કર્યો છે કે અમેરિકાએ ગુપ્ત જાણકારી મેળવી છે કે ઓસામા બિન લાદનનો દિકરાનું મોત થઇ ગયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ