વિવાદ / ગઢડા મંદિર ટ્રસ્ટના વિવાદના મામલે હાઈકોર્ટની ખંડપીઠનો હુકમ, રમેશ ભગતની તરફેણમાં આવ્યો હતો ચુકાદો

Order of the bench of the High Court in the matter of the Gadhada Temple Trust dispute

સ્વામીનારાયણ મંદિર ગઢડા ગોપીનાથ મંદિરનો વિવાદ, જોઈન્ટ ચેરિટી કમિશનરના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ