ભારે વરસાદ / સુરતમાં પણ ઓરેન્જ ઍલર્ટ: તંત્રએ લોકોને આ જગ્યાએ ન જવા કરી અપીલ

orange alert in surat due to heavy rain forecast in gujarat

સુરતના ઓલપાડમાં 5 ઇંચ મેઘરાજા વરસતા સર્વત્ર ઓલપાડ જળબંબાકાર થઇ ગયું છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ સુરતમાં તંત્રએ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ