જમ્મૂ કાશ્મીર / વિપક્ષીની માંગ, આ 3 પૂર્વ CMને જલ્દી જ મુક્ત કરવામાં આવે, અસહમતિનો અવાજ દબાવાઇ રહ્યો છે

opposition demands release of 3 former j k chief ministers

વિપક્ષી પાર્ટીઓએ જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) ના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને મુક્ત કરવાને લઇને કેન્દ્ર સરકારને સંયુક્ત પ્રસ્તાવ મોકલ્યો છે. આઠ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ મીડિયામાં સંયુક્ત નિવેદન જારી કરી કાશ્મીરમાં રાજકીય નજરબંધ નેતાઓની મુક્ત કરવાની માંગ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ