મજબૂત ખેલાડી / ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું ભાગ્ય બદલી શકે છે આ ધુરંધર ખેલાડી, વિશ્વના ધમાકેદાર બેટ્સમેનોમાંથી એક

Opinion Prithvi Shaw can change the fate of Indian team in T20 World Cup

જ્યારે વાત ટી-20 ફોર્મેટમાં પાવરપ્લેમાં બેટીંગ કરવાની આવે છે તો પૃથ્વી શૉ આક્રમક બેટરોમાંથી એક છે. તેમ છતા તેઓ ભારતીય ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહે છે, પરંતુ થોડા મહિના પછી ટી-20 વિશ્વ કપની સાથે ભારતીય ટીમ મેનેજમેન્ટ શૉમાં વિશ્વાસ બતાવશે અને તેને ઓસ્ટ્રેલિયા લઇ જશે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ