Holi 2020 / ધુળેટીની ઉજવણીની આડમાં સુરતના કલબમાં ખુલ્લેઆમ ધમધમ્યું જુગારધામ

દેશભરમાં આજે ધુળેટીની ઉજવણી થઈ રહી છે. મોટા ભાગના ક્લબ અને પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણી કરાય છે. ત્યારે સુરતના હજીરામાં આવેલા આર્ય ક્લબમાં ધુળેટીની ઉજવણીની આડમાં ખુલ્લેઆમ જુગારધામ ધમધમી રહ્યું છે. ક્લબમાં રેઈન ડાન્સની સાથે જુગારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જુગાર માટે કસીનો ખોલવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ