વ્યાપાર / ભારતમાં બે વર્ષમાં ઓનલાઈન ફૂડ બિઝનેસ રૂ.૫૬ હજાર કરોડનો થઈ જશે

Online food business will sour to 56 thousand crores in upcoming 2 years

ઓનલાઇન ફૂડ બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. એક અંદાજ અનુસાર વર્ષ ૨૦૨૨ સુધીમાં ઓનલાઇન ફૂડ બિઝનેસ રૂ.૫૬,૦૦૦ કરોડનો થઇ જશે. ભારતમાં ઓનલાઇન ફૂડ બિઝનેસનો ગ્રોથ રેટ વાર્ષિક ૨૫થી ૩૦ ટકાનો જોવા મળી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ