Launch / OnePlus 8PRO અને OnePlus 8 માટે સેલ શરૂ, જાણો કિંમત અને ઑફર

oneplus 8pro sale offer and prize

જો તમે વનપ્લસનો નવો સ્માર્ટફોન ખરીદવાની યોજના કરી રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક છે. વનપ્લસ 8 અને વનપ્લસ 8 પ્રોનો આજે ફ્લેશ સેલ  છે. વનપ્લસના આ બંને સ્માર્ટફોનનું વેચાણ બપોરે 12 વાગ્યે એમેઝોન અને વનપ્લસની વેબસાઇટ પર શરૂ થશે. વનપ્લસ એપ્રિલમાં આ સ્માર્ટફોન રજૂ કર્યા હતા અને તે પછી ભારતમાં તેમની કિંમત જાહેર કરવામાં આવી હતી. વનપ્લસ 8 5 જી સ્માર્ટફોન ગ્લેશિયલ ગ્રીન અને ઑનિક્સ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. જ્યારે વનપ્લસ 8 પ્રો સ્માર્ટફોન ગ્લેશિયલ ગ્રીન, ઓનીક્સ બ્લેક અને અલ્ટ્રામારાઇન બ્લુ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ