મુંબઈ / મુંબઈ નજીક ભિવંડીમાં એક માળની ઈમારત ધ્વસ્થ થઈ, 10 મજૂરો દબાયા હોવાના સમાચાર

one storey building collapses in bhiwandi mumbai 10 workers buried

મહારાષ્ટ્રના રાયગઢ સ્થિત મહાડમાં 5 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનાને હજું લોકો ભૂલી નથી શક્યા કે હવે ભિવંડીમાં એક ઈમારત પડવાના સમાચાર મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ