બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / One more important revelation in the case of Khambhat violence

ખુલાસો / ખંભાત હિંસા મામલે વધુ એક મહત્વનો ખુલાસો, પોલીસને હાથ લાગી તોફાન પહેલાની વાતચીતનો ઓડિયો ક્લીપ

ParthB

Last Updated: 12:05 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખંભાતમાં થયેલી હિંસાના મામલે એક પછી એક નવા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યાં છે ત્યારે હવે પોલીસને તોફાન પહેલા આરોપીઓની વાતચીતનો ઓડિયો હાથ લાગ્યો છે

  • ખંભાત જૂથ અથડામણ મુદ્દે નવો ખુલાસો
  • પોલીસને હાથ લાગી ઓડિયો ક્લીપ
  • તોફાન પહેલા આરોપીઓની વાતચીત સામે આવી

તોફાન પહેલા આરોપીઓની વાતચીતની ઓડિયો ક્લીપ સામે આવી

ખંભાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર કરવામાં આવેલા પથ્થરમારાની ઘટનામાં એક બાદ એક નવા ખુલાસો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે પોલીસને આ મામલે  એવી કડી હાથ લાગી છે જેમાં સમગ્ર કાવતરૂં આરોપીઓ દ્વારા આયોજનબદ્ધ રીતે જ ઘડાયું હતું. એટલે કે,ઘટનાના દોઢ બે દિવસ પહેલાં જ આરોપીઓએ એકબીજા સાથે કરેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો-ક્લિપ પોલીસને હાથ લાગી છે, જો કે, પોલીસે હજુ સુધી ઓડિયો ક્લીપ સત્તાવાર રીતે જાહેર નથી કરી

પોલીસને અન્ય લોકોની સંડોવણીના પણ મળ્યા પુરાવા

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓનો એક જ મકસદ હતો કે, શોભાયાત્રા પર હુમલો કરવો. અને આ માટે તેઓએ જે વાતચીત કરી હતી તેની ઓડિયો ક્લીપ મળી આવી છે. જેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે શોભાયાત્રા દરમિયાન શું કરવાનું છે.વધુમાં ઘટના બન્યા બાદ જે યુવકો પથ્થરમારામાં સંડોવાયેલા હોય તેમને પણ સ્પષ્ટ કહી દેવાયું હતું કે, તેમને જેલમાં રહેવું પડશે. આમ, માનસિક રીતે તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કરાયા હતા. બીજી તરફ ઘટના બાદ હાલમાં જનજીવન થાળે પડી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ