કોવિડ ૧૯ / કોરોના સામેની લડાઈમાં અમેરિકાને મળી વધુ એક સફળતા, એક ડોઝ વાળી ત્રીજી રસીને આપી મંજૂરી 

one-dose-corona-vaccine-johnson-johnson-vaccine-approved-in-us

કોરોનાની પાયમાલીથી પીડિત દુનિયા અને ખાસ કરીને અમેરિકા માટે એક સારા સમાચાર આવ્યા છે. હાલમાં અમેરિકામાં બે ડોઝની જગ્યાએ જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીની એક ડોઝ વાળી રસીને મંજૂરી આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ