World Health Day / કોરોના સંકટમાં અમેરિકાની ટૅસ્ટિંગ લૅબમાં કામ કરતી ગુજરાતી મહિલાએ શૅર કર્યો અનુભવ

On World Health Day A Indian Woman Doctor share her experience of corona sample testing at America

આજે World Health Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલમાં હેલ્થની સાથે કોરોના સિવાય કંઈ યાદ આવે એ શક્ય જ નથી. WHOએ આ દિવસને કોરોનાની વિપરિત સ્થિતિમાં પોતાની ફરજ બજાવી રહેલા ડોક્ટર્સને સમર્પિત કર્યો છે. એટલે તે તમામ મેડિકલ કમાન્ડોઝ કે જે દિન- રાત કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવી જ એક વાત મૂળ છોટાઉદેપુરના ગુજરાતી ડોક્ટર શ્રેયા શાહની છે. VTVGujarati.com સાથે વાત કરતા તેઓ કહે છે કે હું વર્ષોથી અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં રહું છું અને હાલમાં નોર્થ ઈસ્ટ જ્યોર્જિયા હેલ્થ સિસ્ટમમાં લેબ ટેકનિશ્યનની ફરજ બજાવી બજાવું છે. ત્યારે તેમણે અમેરિકાની સ્થિતિ, લોકોની ટ્રીટમેન્ટ, લોકોમાં કોરોનાને લઈને ડર વગેરે વિશે અને સાથે જ તમામ ડોક્ટર્સ અને સ્ટાફની કઈ રીતે ખાસ ટ્રીટમેન્ટ અપાય છે તે વિશે શું કહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ