બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / on son siddhanth kapoor detained in drugs case shakti kapoor gives this reaction

શૉકિંગ / દિકરાનું નામ ડ્રગ્સ કેસમાં આવ્યા બાદ સામે આવ્યું શક્તિ કપૂરનું રિએક્શન, આપ્યું આવુ નિવેદન

Arohi

Last Updated: 11:34 AM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની બેંગ્લોર પોલીસે ડ્રગ્સ લેવા બદલ અટકાયત કરી છે.

  • શક્તિ કપૂરના પુત્રની અટકાયત 
  • બેંગ્લોર પોલીસે કરી ધરપકડ 
  • પિતાનું પહેલુ રિએક્શન આવ્યું સામે 

બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ બેંગ્લોરની એક હોટલમાં કેટલાક લોકો પાર્ટી કરી રહ્યા હતા. જેને લઈ પોલીસ રેડ કરી શ્રદ્ધા કપૂરના ભાઈ સહિતના લોકોને ઝડપી પાડયા હતા. 

જે બાદમાં તમામનો ડ્રગ ટેસ્ટ કરવામાં આવતા શ્રદ્ધાના ભાઈ સહિત અન્ય છ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પોલીસ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 

શક્તિ કપૂરે શું કહ્યું? 
એક ઈન્ટરવ્યૂમાં વાતચીતમાં શક્તિ કપૂરે કહ્યું કે હું માત્ર એક જ વાત કહી શકું છું, કે આ સંભવ નથી. રિપોર્ટ્સ અનુસાર, રવિવારે સિદ્ધાંત રેવ પાર્ટી કરવા માટે મુંબઈથી બેંગ્લોર ગયો હતો. બેંગ્લોર પોલીસે મોડી રાત્રે એમજી રોડ સ્થિત એક હોટલમાં દરોડો પાડ્યો હતો. 

જ્યાં સિદ્ધાંત સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. સિદ્ધાંત સાથે ઘણા લોકો ડ્રગ્સના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. જે બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.

પહેલા શ્રદ્ધાની પણ ડ્રગ્સ કેસમાં પુછપરછ કરવામાં આવી હતી 
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ શ્રદ્ધા કપૂરની પણ ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધાએ પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે તે સુશાંતના પવન ગેસ્ટહાઉસમાં યોજાયેલી ફિલ્મ છિછોરેની સક્સેસ પાર્ટીમાં ગઈ હતી પરંતુ તેણે ડ્રગ્સ લેવાનો ઈન્કાર કર્યો હતો.

ભૌકાલમાં કામ કરી ચુક્યા છે સિંદ્ધાંત 
સિદ્ધાંતની વાત કરીએ તો તે વેબ સિરીઝ ભૌકાલમાં જોવા મળ્યા છે. આ સિવાય તેણે ચેહરે, હસીના પારકર, શૂટઆઉટ એટ વડાલા અને જઝબા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી શક્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ