આક્રોશની આગ / VIDEO : શ્રદ્ધાનો હત્યારો આફતાબ માંડ માંડ બચ્યો, 2 લોકોએ વાન પર તલવારથી કર્યો હુમલો

On Camera, Police Van Carrying Aaftab Poonawala Attacked In Delhi

દિલ્હી FSL ઓફિસ શ્રદ્ધાના હત્યારા આફતાબને જોતા 2લોકોનો ગુસ્સો ઉકળી ઉઠ્યો હતો અને તેમણે જે વાનમાં તે બેઠો હતો તેની પર તલવારથી હુમલો કરી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ