સાવધાન / ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ હાહાકાર મચાવશે કે શું ? ભારતમાં આપી દસ્તક, આ 4 રાજ્યમાં 71 કેસ નોંધાતા ટેન્શન

Omicrons new XBB sub variant also knocks in India

છેલ્લા 15 દિવસના સમયગાળામાં ઓડિશામાં 33 કેસ નોંધાયા છે, ત્યારબાદ બંગાળમાં 17 અને તમિલનાડુમાં 16 કેસ નોંધાયા છે. XBB, ઓમિક્રોનના BA.2.75 અને BJ.1 વેરિઅન્ટના સંયોજનથી બનેલું છે. તે પહેલીવાર ઓગસ્ટમાં સિંગાપોર અને યુએસમાં ડિટેક્ટ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ