બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / omicron variant testing mylab claims kits detect coronavirus 12 major variants

દાવો / Omicron વેરિયન્ટ સામે લડાઈમાં ભારતે દુનિયાને આપ્યા મોટા ગુડ ન્યૂઝ, કંપનીએ જુઓ શું કર્યો દાવો

Dharmishtha

Last Updated: 12:04 PM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ભારતીય કંપની માયલેબે દાવો કર્યો છે કે તેમની ટેસ્ટિંગ કિટથી 12 પ્રકારના મુખ્ય વેરિએન્ટને શોધી શકાય છે.

  • અમારી ટેસ્ટિંગ કિટથી 12 પ્રકારના મુખ્ય વેરિએન્ટને શોધી શકાય છે- માયલેબ
  • ટસ્ટિંગ કિટ ઓમિક્રોન સહિત કોરોનાના તમામ વેરિએન્ટને શોધવામાં સક્ષમ 
  • નવો વેરિએન્ટ કેટલો ખતરનાક છે અને તેના પર રસી કેટલી અસર કરે છે તેની શોધ ચાલું

અમારી ટેસ્ટિંગ કિટથી 12 પ્રકારના મુખ્ય વેરિએન્ટને શોધી શકાય છે- માયલેબ

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે. ત્યારે સવાલ એ હતો કે આરટીપીસીઆર ટેસ્ટમાં તેને શોધી શકાય છે કે નહીં? એક ભારતીય કંપની માયલેબે દાવો કર્યો છે કે તેમની ટેસ્ટિંગ કિટથી 12 પ્રકારના મુખ્ય વેરિએન્ટને શોધી શકાય છે. 

ટસ્ટિંગ કિટ ઓમિક્રોન સહિત કોરોનાના તમામ વેરિએન્ટને શોધવામાં સક્ષમ 

WHO એને દુનિયાભરમાં વૈજ્ઞાનિકો એ શોધી રહ્યા છે કે નવો વેરિએન્ટ કેટલો ખતરનાક છે અને તેના પર રસી કેટલી અસર કરે છે.  આ દરમિયાન માયલેબ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર હસમુખ રાવલે એક ન્યૂઝ ચેનલ સાથે કરેલી વાતચીતમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે તેમની ટેસ્ટ કિટથી નવા વેરિએન્ટને શોધી શકાય  છે.  તેમણે ઓમિક્રોનને લઈને જણાવ્યું કે તેમના મુજબ જે મ્યૂટેશન આ નવા વેરિએન્ટમાં થઈ રહ્યું છે તે એસ જીન અને સ્પાઈક પ્રોટીનમાં હાજર રહે છે. માયલેબની જે ટસ્ટિંગ કિટ કોરોનાના તમામ વેરિએન્ટને શોધવામાં સક્ષમ છે. એટલે કે આ ટેસ્ટ કિટ કોરોનાના તમામ વેરિએન્ટને શોધી શકે છે. ત્યાં સુધી કે ઓમિક્રોનને પણ.

આ વેરિએન્ટને પણ શોધી શકાય છે

માયલેબે જે દાવો કર્યો છે કે તેમના અનુસાર ઓમિક્રોન, બીટા, જીટા, એપ્સિલોન, ડેલ્ટા, કપ્પા, ગામા, લેમ્બ્ડા, થીટા, અલ્ફા, ઈટા, લોટા, વેરિએન્ટને તેમની ટેસ્ટ કિટથી શોધી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ