નિધન / દુનિયાના એકમાત્ર હિન્દુ 'શેખ'નું નિધન, મૂળ કચ્છી આ શખ્સની સામે ઝૂકતા હતા મોટા મોટા સુલતાન

Omans only hindu shaikh died who mainly belongs to gujrat

કચ્છની ઓમાન સ્થિત ખીમજી રામજી કંપનીના માલિકનું નિધન થયુ, તેઓ ઓમાન રાજવી ઉપરાંત"શેખ"નો ખિતાબ મેળવનાર એક જ વ્યક્તિ હતા. ઓમાનના શેખ રાજવી પરિવાર સાથે પારિવારિક સંબંધો ધરાવતા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ