ઉદારતા / ઓમાનના સુલ્તાને 17 ભારતીય કેદીઓને લઈને કર્યુ એવું કામ કે ભારતે કહ્યું 'તમારો આભાર'

Oman sultan qaboos granted royal pardon to 17 indians serving sentences in country

ઓમાનનાં સુલ્તાન કબુસે તેનાં દેશમાં સજા ભોગવી રહેલ 17 ભારતીયોને ઇદનાં મોકા પર 'શાહી માફી' આપી. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કર્યુ કે, 'અમે ઇદ-ઉલ-ફિત્રનાં મોકા પર દેખાડવામાં આવેલ ઓમાનનાં માનનીય સુલ્તાન કબૂસની આ રહેમરાહની ભલામણ કરે છે.' ઓમાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, સુલ્તાન કબૂસે ઓમાનમાં સજા ભોગવી રહેલ 17 ભારતીયોને ઇદનાં આ મોકા પર 'શાહી માફી' આપી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ