કોરોના વાયરસ / ભારતીયો વિરૂદ્ધ ઓમાનની રાજકુમારીના નામે ફૅક ટ્વિટ થતા જ પાકિસ્તાને શરૂ કરી નાપાક હરકત

oman princess mona bint tweet muslims targeted warns indians may be expelled

યૂએઈ બાદ ઓમાનની રાજકુમારી પૈરોડી એકાઉન્ટથી કરવામાં આવેલ ટ્વિટ વાયરલ થયું છે. બે દિવસ પહેલા જ રાજકુમારીએ યૂએઈમાં રહેતા ભારતીયોની મુસ્લિમો વિરોધી પોસ્ટને લઇને નારાજગી વ્યક્ત કરી હતી અને કડક કાર્યવાહીની વાત કરી હતી. તો બીજી તરફ ખાડી દેશોની નારાજગીને લઇને પાકિસ્તાન ખુશ નજરે પડી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ