પર્દાફાશ / ભરૂચમાં પત્નીના પ્રેમીને પતાવી દેવા ફિલ્મી સ્ટાઇલમાં રચ્યું આવું કાવતરૂં, પ્રેમી તો બચી ગયો પરંતુ...

old woman died accident sarsa bharuch

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામના નાળા પાસે જીપ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત થયું હતું. રાજપારડી પોલીસની તપાસમાં બાઇક સવારની હત્યા કરવા માટે જાણી જોઇને અકસ્માત કરવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવતાં આરોપી જીપચાલકની ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ