બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / old building collapsed in Vadodara and 7 people were rescued

ધરાશાયી / જો સ્લેબ રોડ પર પડ્યો હોત તો..વડોદરામાં જૂની ઇમારતનો ભાગ ધરાશાયી, 7 લોકોને બચાવાયા

Kiran

Last Updated: 09:59 AM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં જૂની ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 7 લોકો ફસાઈ ગયા હતા જો કે ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા

  • વડોદરામાં જૂની ઇમારતનો ભાગ ધરાશાયી
  • ઇમારતનો ભાગ ધરાશાયી થતા 7 ફસાયા
  • તમામ 7ને બહાર કાઢવામાં આવ્યા

વડોદરામાં જૂની ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 7 લોકો ફસાઈ ગયા હતા જો કે ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. દાંડિયાબજાર ફાયર સ્ટેશનની જૂની જર્જરિત બિલ્ડિંગ ધડામ કરતા ધરાશાયી થઈ હતી જેમાં હીરાવીલા એપાર્ટમેન્ટમાં રહેલા બે પરિવારના  7 સભ્યો કાટમાળમાં ફસાઈ ગયા હતા. મોડી રાત્રે સર્જાયેલી દુઘર્ટમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરતું 7 લોકોનું સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

ઇમારતનો ભાગ ધરાશાયી થતા 7 ફસાયા

ટ્રાફિકથી ધમધમતા દાંડિયા બજાર મુખ્ય માર્ગ ઉપર બનેલી દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. સ્લેબ બિલ્ડિંગના દરવાજા તરફ ધરાશાયી થતાં કાટમાળ રોડ તરફ પડ્યો હોત તો મોટી જાનહાનિ સર્જા હોત પરતું અંદરના ભાગે પડતા બે પરિવારના લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડની જૂની ઇમારત તોડતામાં આવી રહી હતી તે સમયે આ દુર્ઘટના બની હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે તાત્કાલિક ફાયરનો સંપર્ક કરાત ફાયર પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે દબાયેલા સૌ કોઈને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ