BIG NEWS / ત્રણ દિવસમાં બંધ કરો...: OLA, Uber, Rapido સામે એક્શન, આ રાજ્યએ આપ્યા બંધ કરવાના આદેશ

 Ola, Uber and Rapido have been declared illegal by Karnataka govt

કર્ણાટક સરકારે કેબ સેવાઓ પૂરી પાડતી એપ બેસ્ડ દિગ્ગજ કંપનીઓ Ola, Uber અને Rapidoને ગેરકાયદેસર હોવાના કરાર કર્યાં છે. સરકાર તરફથી આપવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યાની ઘટના સામે આવતાં સરકારે આ કંપનીઓને 3 દિવસની અંદર રિક્ષા સેવાઓ બંધ કરવા માટે કહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ