અમદાવાદ / દાળવડાની દુકાનમાં તપાસ માટે ગયેલા અધિકારી પર નાખ્યું ઉકળતુ તેલ, થયો આબાદ બચાવ

Oil on the officer who went to investigate in a dilapidated shop

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આરોગ્ય વિભાગના અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દાળવડા દુકાનના માલિકે આરોગ્ય વિભાગના અધિકારી પર હુમલો કર્યો હતો અને આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે આ ઘટનામાં અધિકારીનો આબાદ બચાવ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ