તમારા કામનું / પ્રાઈવેટ ક્ષેત્રનાં કર્મચારીઓનો પગાર વધે તેવો નિર્ણય લેશે સરકાર? જાણો શું છે તૈયારી

october 1 major changes private salaried employees basic minimum salary will increase to 21000 from 15000

1 ઓક્ટોબરથી પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરનાર કર્મચારીઓનું સેલેરી સ્ટ્રક્ચર બદલાઈ જશે. આ વચ્ચે ખબર એ પણ છે કે તેમની બેઝીક સેલેરીમાં વધારો કરવામાં આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ