ભોપાલ / NSUIના કાર્યકર્તાઓએ 'આતંકવાદી વાપસ જાઓ'ના નારા લગાવ્યા, પ્રજ્ઞા ઠાકુરને કહ્યા ગદ્દાર

NSUI Workers Raised Slogans Against BJP MP Sadhvi Pragya Thakur In Bhopal

મધ્ય પ્રદેશમાં સાધ્વી પ્રજ્ઞાનો વિરોધ કરવામાં આવ્યો. NSUIના કાર્યકર્તાઓએ 'આતંકવાદી વાપસ જાઓ'ના નારા લગાવ્યા. NSUIના કાર્યકર્તાઓએ 'પ્રજ્ઞા ઠાકુર વાપસ જાઓ' અને 'પ્રજ્ઞા ઠાકુર ગો બેક'ના સૂત્રોચ્ચાર કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ