બદલાવ / બેંકોએ બદલી લોન આપવાની રીત, પગાર નહીં પરંતુ હવે આ સ્કોર જોઇને આપશે લોન

Now, your credit score will decide your home loan interest rate. Details here

ત્રણ સરકારી બેંકે બેંક ઑફ બરોડા, યૂનિયન બેંક ઑફ ઇન્ડિયા અને સિન્ડિકેટ બેંકે પોતાના ગ્રાહકોના ક્રેડિટ સ્કોરના આધાર પર લોન આપવાનું શરૂ કર્યું છે. સ્કોર જેટલો વધારે હશે, એટલી લોન સારી મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ