મોંઘવારીનો માર / હવે દહીં-પનીર જેવી વસ્તુઓ ખાવી પડશે મોંઘી, જાણો કઈ કઈ વસ્તુઓ પર GST લગાવવાનો નિર્ણય 

Now you have to eat expensive things like curd and cheese, find out the decision to impose GST on some items

રાજ્યના નાણા મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા  સૂચનોને અનુસર્યા બાદ હવે દહીં, ચીઝ, મધ, માંસ અને માછલી જેવી વસ્તુઓ પર GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ