બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / now investors have to give a share to the government this tax can be levied on income

તમારા કામનું / સોનામાં રોકાણ કરતાં રોકાણકારો હવે સરકારને પણ ભાગ આપવા થઈ જાઓ તૈયાર, આવક પર લાગી શકે આ ટેક્સ

Arohi

Last Updated: 06:47 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સોનામાં રોકાણ કરી રહ્યા છો તો શક્ય છે કે ભવિષ્યમાં તમારે તેનાથી થતી આવક પર ટેક્સ ચૂકવવો પડશે. ભારતમાં તેને કેપિટલ ગેઈન ટેક્સના દાયરામાં લાવી શકાય છે.

  • સોનામાં રોકાણ કરતા લોકો માટે મોટી ખબર 
  • ભવિષ્યમાં લાગી શકે છે તેની આવક પર ટેક્સ
  • સોનાને કેપિટલ ગેઈનના દાયરામાં લાવી શકે છે સરકાર 

સામાન્ય માણસો માટે સોનાને ભવિષ્ય માટે સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે, તે તેમની વૃદ્ધાવસ્થાનો આધાર છે. આનું કારણ જૂનું સોનું વેચવા પર તમને મળતું સારું વળતર છે. પરંતુ હવે ટૂંક સમયમાં સરકાર સોનાની કમાણી પર ટેક્સ કેટેગરીમાં ફેરફાર કરી શકે છે.

એક સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અમુક સંપત્તિઓની કેટેગરીને ટેક્સ નિયમોના હિસાબથી બદલી શકાય છે. તેમાં સોનું શામેલ છે. જેને હવે કેપિટલ ગેઈન ટેક્સની કેટેગરીમાં રાખવામાં આવી શકે છે. 

સોનાને કેપિટલ ગેઈન ટેક્સમાં કરવામાં આવી શકે છે એડ 
ભારતમાં સોનાની મોટાભાગની ખરીદી રોકડમાં થાય છે. આવી સ્થિતિમાં લોકો સોનામાંથી તેમની કમાણીને નેટ ઈનકમના રૂપમાં દર્શાવે છે. શક્ય છે કે નવી વ્યવસ્થામાં સોનાને કેપિટલ ગેઈન ટેક્સ તરીકે દર્શાવવું પડશે. તેનાથી સરકાર માટે સોનામાં રોકાણને ટ્રેક કરવાનું સરળ બનશે.

કેપિટલ ગેઇન ટેક્સ ચોક્કસ સમયગાળામાં સંપત્તિમાંથી કમાયેલી આવક પર વસૂલવામાં આવે છે. આમાં શેર બજાર અથવા રિયલ એસ્ટેટમાંથી આવકનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ