નવી દિલ્હી / ક્વોન્ટમ ટેકનિક પર રાજ કરવાની દોડમાં હવે ભારત પણ સામેલ થયું

Now India is also involved in the race to rule on quantum technology  y

ક્વોન્ટમ ટેકનિકના ક્ષેત્રમાં રાજ કરવાની ચળવળમાં જોડાયું ભારત ,જેથી ભારત ભાવિ પેઢીની આ ટેકનિકના ક્ષેત્રમાં અનુસંધાન કાર્યો પર આગામી પાંચ વર્ષમાં 8000 કરોડ રૂપિયા ખર્ચશે. વર્ષ 2020-21ના સામાન્ય બજેટમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમને ક્વોન્ટમ ટેકનિક અને એપ્લિકેશન પર રાષ્ટ્રીય મિશનની જાહેરાત કરી હતી. ક્વોન્ટમ ટેકનિકનાં ક્ષેત્રમાં અપાર શક્યતાઓ છે. ક્વોન્ટમ કમ્પ્યૂટિંગથી ગણતરી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા બદલાઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ