સાયબર 'ટાઈમ' / હવે દર મહિનાના પહેલા બુધવારે આ ભણશે ગુજરાત. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સાવ નવું- નક્કોર

Now Gujarat will study this on the first Wednesday of every month. Brand new for standard 9 to 12 students - Nakkor

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયબર સિક્યોરીટીના પાઠ દર મહિનાના પ્રથમ બુધવારે ભણાવવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ