સુવિધા / હવે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા કરવાનું રહેશે આ કામ, લોકોને મળશે મોટી રાહત

now a slip will have to be obtained from the token machine to make driving License

હવેથી લાયસન્સ બનાવવા માટે તમારે આરટીઓના ચક્કર કરવાની જરૂર નથી, તમારે ટોકન મશીનથી સ્લીપ લેવાની રહે છે અને ત્યારબાદ નંબર મુજબ અરજીપત્રક લેવાશે. તો તમે આ વ્યવસ્થાનો લાભ લઈ શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ