બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Notification issued for UGC NET June 2023 by National Testing Agency

Exam Date / મોટા સમાચાર! UGC NET 2023 સેશનની તારીખો પણ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા

Malay

Last Updated: 05:35 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા UGC NET જૂન 2023 માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જારી નોટિફિકેશ અનુસાર, જૂન 2023 સેશનની પરીક્ષા 13 જૂનથી શરૂ થશે.

 

  • UGC NET જૂન 2023 માટે નોટિફિકેશન જારી
  • જૂન 2023 સેશનની પરીક્ષા 13 જૂનથી શરૂ થશે
  • 29 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા UGC NET જૂન 2023 માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે આ માહિતી આપી છે. આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ આગામી સેશનની UGC NET પરીક્ષામાં સામેલ થવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જઈને વિગતો ચકાસી શકે છે. જાહેર કરાયેલ નોટિફિકેશન અનુસાર, જૂન 2023 સેશનની પરીક્ષા 13 જૂનથી 22 જૂન, 2023 દરમિયાન લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2022 સેશન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 29 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, UGC NET પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા મે 2023થી શરૂ થઈ શકે છે. UGC તરફથી ડિસેમ્બર 2022 સેશન માટેની અરજી પ્રક્રિયા 29 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી, 2023 સુધી ચાલશે. જ્યારે પરીક્ષા 21 ફેબ્રુઆરીથી લેવામાં આવશે.

UGC NET જૂન પરીક્ષાની તારીખો જાહેર 


ક્યારે આવશે રજિસ્ટ્રેશન ફોર્મ?

યુજીસી નેટ જૂન 2023ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા 13 જૂન 2023થી 22 જૂન 2023 દરમિયાન યોજાશે. આપને જણાવી દઈએ કે, પરીક્ષાની તારીખના 1 મહિના પહેલા રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થાય છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે જૂન 2023 સેશન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા મે મહિનામાં શરૂ થઈ શકે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ