બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Not only ST buses and trains, rickshaw drivers also took a tough decision for students

અમદાવાદ / જુનિયર ક્લાર્ક પરીક્ષા: ST બસો ને ટ્રેન જ નહીં, રિક્ષા ચાલકોએ પણ વિદ્યાર્થીઓ માટે લીધો જોરદાર નિર્ણય, જાણીને કરશો સલામ

Vishal Khamar

Last Updated: 10:03 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને રીક્ષા ચાલકો દ્વારા પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે રાધનપુરમાં રીક્ષા ચાલકો વિના મૂલ્યે મુસાફરી કરાવશે. જ્યારે અમદાવાદમાં રીક્ષાચાલકોએ રેગ્યુલર કરતા ઓછું ભાડુ લેવાનો નિર્ણય કર્યો છે.

  • આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા
  • રિક્ષા ચાલકો આવ્યા આગળ
  • પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડશે રિક્ષાચાલકો
  • મુશ્કેલી ન પડે તે માટે કોલ નંબર જાહેર કર્યો

રાધનપુરમાં રીક્ષા ચાલકોનો માનવતા ભર્યો નિર્ણય કર્યો છે. જેમાં આવતીકાલે ક્લાર્કની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ માટે નિર્ણય કર્યો છે.  રીક્ષા ચાલકો પરીક્ષાર્થીઓને વિના મૂલ્યે કરાવશે મુસાફરી. પરીક્ષાર્થીઓને વિનામૂલ્યે મુકવા જશે પરીક્ષા કેન્દ્ર ઉપર. રાધનપુર પોલીસ અને રીક્ષા ચાલકો વચ્ચેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે. 

પી.કે પટેલ (PI, રાધનપુર)

રીક્ષા ચાલકો સ્વયંભુ નિઃશુલ્ક સેવા આપવાનો નિર્ણય લીધો 
આ બાબતે રાધનપુર પીઆઈએ જણાવ્યું હતું કે, આવતીકાલ રવિવાર તા. 9.4.2023 નાં રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને તેઓએ જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચાડવા માટે રાધનપુરનાં રીક્ષા ચાલકો સ્વયંભુ નિઃશુલ્ક સેવા આપવાનો નિર્ણય લીધો છે. 
 પરીક્ષાર્થીઓ પાસેથી રેગ્યુલર અથવા ઓછું ભાડુ લેવાનો નિર્ણય

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ તંત્રની તમામ કામગીરીપૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાર્થીઓને પરિવહનમાં સરળતા રહે  તે માટે કરાઈ વ્યવસ્થા. પરીક્ષાર્થીઓ માટે અમદાવાદના રિક્ષા ચાલકો આગળ આવ્યા છે.  પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે કોલ નંબરો પણ જાહેર કર્યા છે. પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે કોલ નંબરો જાહેર કર્યા છે.  પરીક્ષાર્થીઓ રિક્ષાચાલક એકતા યુનિયનના ફોન પર સંપર્ક કરી શકશે. કેન્દ્ર સુધી પહોંચાડવામાં પરીક્ષાર્થીઓને રિક્ષા ચાલકો મદદ કરશે. પરીક્ષાર્થીઓ પાસેથી રેગ્યુલર અથવા ઓછું ભાડુ લેવાનો  યુનિયન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે  આવતીકાલે અમદાવાદના મોટા સ્ટોપ પર યુનિયનના સભ્યો હાજર રહેશે.

વિજય મકવાણા (પ્રમુખ, રિક્ષા ચાલક એકતા યુનિયન)

પરીક્ષાર્થીઓ પાસેથી સરકારી ધારાધોરણ મુજબ પૈસા લેવામાં આવશે

આ બાબતે અમદાવાદનાં રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે આવતીકાલનાં રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને રીક્ષા ચાલકો દ્વારા પરીક્ષાર્થીઓને સમયસર સરકારી ધારાધોરણ મુજબ પૈસા લઈને તેઓને નિયત સ્થળે રીક્ષા ચાલકો દ્વારા પહોંચાડવામાં આવશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ