હિમવર્ષા / ઉત્તર ભારતમાં હિમવર્ષાથી હાલાકી, અનેક માર્ગ થયા બંધ અને ફ્લાઈટ્સ થઈ રદ, હવામાન વિભાગે કરી આ આગાહી

North India Weather Forecast Today: Snowfall And Rainfall Warning Till 16th January

પહાડી વિસ્તારોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં ફરી ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે અનેક જગ્યાએ હિમસ્ખલન થયું છે. જેના કારણે 359 જેટલા માર્ગો બંધ થઈ ગયા છે. શ્રીનગર એરપોર્ટથી તમામ ઉડાનો રદ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ