બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / મનોરંજન / બોલિવૂડ / nora fatehis glamourous look in blue velvet gown

હાય ગરમી! / કોઈ તો રોકી લો! નોરાની અદાએ તો ચાહકોનાં પરસેવા છોડાવ્યા, કોઈએ ઉડાવી સોશ્યલ મીડિયા પર મજાક

Khevna

Last Updated: 11:40 AM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોરા ફતેહીનો બ્લૂ ગાઉનમાં શાનદાર લૂક જોવા મળ્યો. આવામાં ઘણા લોકોને આ લૂક પસંદ પડ્યો તો અમુક લોકોએ નોરાને ટ્રોલ પણ કરી. જુઓ નોરાનો આ સ્ટનિંગ લૂક

  • નોરા ફતેહીનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો 
  • લોકોને પસંદ પડ્યો નોરાનો આ લૂક 
  • અમુક લોકો ટ્રોલ પણ કરી 

નોરા ફતેહીનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો 

ગ્લેમર ગર્લ નોરા ફતેહી જે પણ પહેરે છે, તેમાં સ્ટનિંગ જ લાગે છે. નોરાએ પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સને એકવાર ફરી પોતાના દીવાના બનાવ્યા છે. એક્ટ્રેસ રિયાલીટી શો ડાન્સ દીવાને જુનિયર્સનાં સેટ પર પહોંચી હતી. મેક અપ રૂમમાં તૈયાર થઈને નોરા બહાર નીકળી તો પેપરાઝીએ તેને ઘેરી લીધી. આ દરમિયાન, નોરા ફતેહીનો સ્ટનિંગ લૂક જેણે પણ જોયો, તો જોતા જ રહી ગયો. 

નોરા ફતેહીનો ગ્લેમરસ લૂક 
નોરા અલ્ટ્રા ગ્લેમરસ લૂકમાં જોવા મળી. તેમનો આ લૂક કોઈ રેડ કાર્પેટ લૂક સામે પાછળ પડે એવો ન હતો. સુપર સ્ટાઈલીશ અવતારથી નોરાએ પોતાના ફેન્સનાં દિલ જીતી લીધા. નોરા બ્લૂ ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં જોવા મળી. તેનું આ ગાઉન અત્યંત સ્ટનિંગ હતું. નોરાના વિન્ટેજ લૂકના ફેન્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. નોરાનું આ ગાઉન વન સાઈડ થાઈ સ્લિટ હતું. તેને રોયલ લૂક આપવા માટે નોરા ફતેહીએ આ જ કલરનાં લોંગ સ્લીવ ગ્લવ્સ પહેર્યા હતા. આ ગ્લવ્સ નોરાની બ્યૂટીમાં વાવ ફેક્ટર એડ કરી રહ્યા હતા. 

ટ્રોલ થઇ નોરા 
નોરાએ પોતાના લૂકને હાઈ હિલ્સ, સિલ્વર નેકપીસ, બ્રેસલેટ, મેસી પોનીટેલ સાથે કમ્પલીટ કર્યો. નોરા હેડ ટૂ ટો ડિવા લાગી રહી હતી. આમ તો નોરાનો આ લૂક શાનદાર હતો પણ હેટર્સની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પર એવા લોકો પણ છે, જેમને નોરાનો આ લૂક પસંદ પડ્યો નથી. પહેલા તો નોરાએ આટલી ગરમીમાં વેલવેટ આઉટફીટ પહેર્યું છે એટલા માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને બીજું તેની ટ્રેનને કારણે, જે રસ્તા પર ચાલતા ચાલતા રોડ પણ સાફ કરી રહી છે. એક યુઝરે લખ્યું કે આખી ગલીમાં ચાલશે તો તે આખી ગલી પણ સાફ થઇ જશે. બીજાએ લખ્યું કે ભાઈ આટલી ગરમી છે, આ આમ કેમ પહેરી શકે છે. તો અન્ય યુઝરે લખ્યું કે સ્વચ્છ ભારત અભિયાન. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ