બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / nora fatehi sukesh chandrashekhar personnel chat leaked

બોલિવૂડ / એક મિનિટ વાત કરો હું તમને કાર ગિફ્ટ કરીશ..: નોરા ફતેહી અને સુકેશની ચેટ સામે આવતા ખૂલ્યા રાઝ

Arohi

Last Updated: 11:50 AM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ નોરા ફતેહી અને ઠગ સુકેશ ચંદ્રશેખરની ચેટ સામે આવી છે. આ ચેટમાં ઘણા રાઝ ખુલ્યા છે.

  • સામે આવી નોરા સુકેશની ચેટ 
  • ચેટમાં થયા અનેક ખુલાસા 
  • સુકેશે ચેટમાં કહ્યું- 1 મિનિટ વાત કરશો? હું...

પાછલા થોડા દિવસોથી ઠગ સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાડીઝના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. જેકલીન પર મેંધા ગિફ્ટ્સ અને લક્ઝરી આઈટમ સુકેશ પાસેથી લેવાનો આરોપ છે. આ ઉપરાંત તે સુકેશ સાથેના પોતાના સંબંધોને લઈને પણ વિવાદમાં આવી છે. જેકલીન ઉપરાંત વધુ એક એક્ટ્રેસના તાર સુકેશ સાથે જોડાયેલા છે. જેનું નામ છે નોરા ફતેહી (Nora Fatehi). 

નોરા પર પણ આરોપ છે કે તેણે જેકલીનની જેમ સુકેશની પાસેથી મોંઘો ફોન અને લક્ઝરી આઈટમ લીધી હતી. આ આરોપોની વચ્ચે હવે નોરા ફતેહી અને સુકેશ ચંદ્રશેખરની ચેટ સામે આવી છે. આ ચેટમાં ઘણા રાઝ ખુલ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

કારની પસંદગી 
રિપોર્ટ અનુસાર ચંદ્રશેખર નોરાને મોંઘા મોંઘા ગિફ્ટ્સ આપતો હતો. આ ચેટમાં એક જગ્યાએ ચંદ્રશેખરે નોરાને પુછ્યું હતું કે તમને રેન્જ રોવર કાર પસંદ છે? તેના પર નોરાએ જવાબ આપતા જણાવ્યું કે- "હા, આ સારી રફ યુઝ કાર છે અને એક સ્ટેટમેન્ટ કાર પણ છે." ત્યાર બાદ સુકેશે એક્ટ્રેસને કહ્યું કે " હું તમને બીજા પણ ઓપ્શન આપીશ."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાને પસંદ હતો સુકેશ 
એક અન્ય ચેટમાં સુકેશે નોરાને કહ્યું- "તમે 1 મિનિટ માટે વાત કરી શકો છો?, મને આશા છે કે તમે અને તમારી એજન્સી એવું નહીં વિચારે કે આ ગિફ્ટ કેમ આપવામાં આવ્યું. હું તમને ફક્ત એ કહેવા માંગું છું કે આ કોઈ પણ હેતુંથી નથી આપવામાં આવતું. હવે તમે કોઈને પસંદ કરો છો તો તેને ગિફ્ટ આપો છો. બસ આજ કારણ છે બીજુ કંઈ નહીં."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ