બોલિવુડ / નોરા ફતેહી સાથે અક્ષય કુમારનો રોમેન્ટિક VIDEO વાયરલ થતા ફેન્સે લીધી ભરપૂર મજા, કોમેન્ટ સાથે ટ્વિંકલને કરી ટેગ

nora fatehi akshay kumar romantic dance video viral film selfie fans tag twinkle khanna

અભિનેત્રી નોરા ફતેહી અને અક્ષય કુમારનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગ્રીન ગાઉનમાં નોરાએ એવી કામણગારી અદા બતાવી કે અક્ષયના દિલના ધબકારા વધી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ