નિર્ણય / ખાસ જરુરવાળા બાળકોને તરત લઈ શકાશે દત્તક, વેઈટિંગ પીરિયડ નહી લાગુ પડે- કેન્દ્રનું એલાન

No waiting period for those who desire to adopt child having special needs

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં એવી જાણ કરી છે કે ખાસ જરુરવાળા લોકો બાળકોને તરત દત્તક લઈ શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ