પ્રોડક્ટ / મેકડોનાલ્ડ્સ આઉટલેટમાં હવે નહીં મળે મેક આલુ ટીકી બર્ગર, જાણો કેમ

No McAloo Tikki Burger in McDonald's Outlet

મેકડોનાલ્ડ્સના આ સ્ટોરમાં મેક આલુ ટીકી બર્ગર અને ગ્રીલ્ડ ચિકન રેપ મળશે નહીં. પોતાના ભાગીદાર વિક્રમ બક્સી સાથે કનોટ પ્લાઝા રેસ્ટોરન્ટ પ્રા.લિ.ના ટેકઓવર કરાર બાદ મેક ડોનાલ્ડ્સે આ સ્ટોર ફરી શરૂ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ