બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / No longer can Nawab Malik speak against Samir Wankhede: Bombay High Court

નિવેદન / 9 ડિસેમ્બર સુધી વાનખેડે વિરુદ્ધ ટ્વિટ કે જાહેર નિવેદન નહીં કરું: નવાબ મલિક

ParthB

Last Updated: 02:42 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે 9 ડિસેમ્બર સુધી કોઈ ટિપ્પણી નહીં થાય. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે હાઈકોર્ટને આ પ્રકારની ખાતરી આપી છે.

  • મુંબઈ હાઈકોર્ટનો નવાબ મલિકેને  સલાહ આપી 
  • નવાબ મલિકે ટ્વિટ કર્યું કે, વાનખેડે વિરૂદ્ઘ ટ્વિટ કે નિવેદન નહીં આપે  
  • કોર્ટે કહ્યું જ્યાં સુધી તપાસ ચાલી રહી છે. ત્યાં સુધી આરોપ ન લાગવવા

હાઈકોર્ટે મલિકને વાનખેડે  વિરુદ્ધ કોઈ નિવેદન ન આપવાનો આદેશ આપ્યો છે

NCP નેતા નવાબ મલિકે ગુરુવારે કહ્યું કે તેઓ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ 9 ડિસેમ્બર સુધી ન તો કોઈ નિવેદન કરશે કે ન તો ટ્વીટ કરશે. ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટે મલિકને વાનખેડે અને તેના પરિવાર વિરુદ્ધ કોઈ નિવેદન ન આપવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 9 ડિસેમ્બરે થવાની છે.

નવાબ મલિક વાનખેડે વિરૂદ્ઘ કોઈ ટિપ્પણી કે નિવેદન નહીં આપે 

તમને જણાવી દઈએ કે, સમીર વાનખેડેના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી કે, નવાબ મલિક દ્વારા તેમની અને તેમના પરિવાર વિરૂદ્ધ બિનજરૂરી ટિપ્પણી ના કરવામાં આવે. તેમને આ મામલે રોકવા માટે અપીલ કરી હતી. અત્યાર સુધી આ મામલે કોર્ટ તરફથી નવાબ મલિકને ઝટકો આપવામાં આવ્યો છે. હવે તે સમીર વાનખેડે અને તેમના પરિવાર વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની ટિપ્પણી નહી કરી શકે. સુનવણી દરમિયાન નવાબ મલિકના અને વાનખેડેના વકીલની વચ્ચે તીખી પ્રતિક્રિયા સાંભળવા મળી હતી. આ વાત ઘણી દલીલો થઈ હતી કે, નવાબ મલિકે સતત સમીરવાખેડેની બહેનને લેડી ડોન કહીને સંબોધિત કરી રહ્યાં હતાં. તેના પર મલિકના વકીલે કહ્યું કે, ફ્લેચર પટેલ નામના વ્યક્તિએ આવું બોલ્યો હતો. અને તેમના અસીલે માત્ર શેર કર્યુ હતું. પરંતુ હાઈકોર્ટે આ દલીલ અમાન્ય ગણાવીને સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી આ કેસમાં તપાસ ચાલી રહી છે. ત્યાં સુધી આવી કોઈ ટિપ્પણી કે આરોપ ન લાગવવા જોઈએ. 

જસ્ટિસ બોલ્યા શું તમને આ બધું શોભે છે ?

આના પર જવાબ આપવામાં આવ્યો હતો કે, 9 ડિસેમ્બર સુધી નવાબ મલિક હવે વાનખેડે અને તેમના પરિવારને વિરૂદ્ધ કોઈ પોસ્ટ શેર નહી કરે. આ સાથે કોર્ટે કહ્યું કે, આવી કોઈ ટિપ્પણીઓ તેમને શોભતી નથી.સનુવણી દરમિયાન જસ્ટિસ જાદવે કહ્યું કે, નવાબ મલિક વીઆઈપી છે. જેને લઈને તમામ ડોક્યુમેન્ટ આસાનીથી મળી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ