નિર્ણય / વેક્સિન ન લેવી હોય તો નોકરી ગુમાવવા તૈયાર રહેજો, ટૂરિસ્ટો માટે સ્વર્ગ ગણાતા દેશમાં આકરો નિર્ણય

No jabs, no job: Fiji to make Covid-19 vaccine compulsory for all workers

પ્રધાનમંત્રી ફ્રેન્ક બેનિમરામાએ કોરોનાને નાથવા દેશની પ્રજાને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે જો નોકરી જોઈ તો હોય તો વેક્સિન લઈ લેજો, બાકી નોકરી નહીં મળે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ