રાજનીતિ / નીતીશ કુમાર સાતમી વખત બન્યા બિહારના CM, તેજસ્વી યાદવે માર્યો ટોણો

nitish kumar took oath as cm tejaswi yadav congratulat him

નિતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેઓ સાતમી વખત બિહારના મુખ્ય પ્રધાન બન્યા છે. આ પ્રસંગે, તેમને રાજકીય કોરિડોર તરફથી અભિનંદન આપવામાં આવ્યા છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે નીતીશને અભિનંદન આપતા આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ ચિરાગે પણ નિતીશ કુમાર પર નિશાન સાધ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ