રસપ્રદ / પત્નીને કહ્યા વગર જ સસરાના ઘર પર નીતિન ગડકરીએ ફેરવી દીધું હતું બુલડોઝર, જાણો કારણ

nitin gadkari says he once razed his father in laws home without telling wife

હંમેશા પોતાના કામ અને વહીવટી તંત્રના અધિકારીઓને બોધપાઠ ભણાવવાને પગલે ચર્ચામાં રહેતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વધુ એક રસપ્રદ કિસ્સો જણાવ્યો છે. ગડકરીએ ગઈકાલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસની સમીક્ષા કર એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ